Sweet Potato Cold or Hot : ઠંડીની સિઝનમાં આવતાં જ કેટલીક વસ્તુઓનો વપરાશ ઝડપથી વધવા લાગે છે. આમાંથી એક શક્કરિયા છે, કેટલાક લોકો તેને શેકીને ખાય છે, તો કેટલાક તેને બાફીને ખાતા હોય છે. તેની ગણતરી ફળો અને શાકભાજી બંનેમાં થાય છે. શિયાળાની ઋતુમાં આ ખૂબ જ વેચાય છે.
શક્કરિયા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ તો છે જ પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે.