Instagram Dislike Button: ઇન્સ્ટાગ્રામ ખૂબ જલદી તેના યૂઝર્સને એક નવો પાવર આપવા જઈ રહ્યું છે. આ પાવર છે ડિસલાઇકનો. ઇન્સ્ટાગ્રામ હાલમાં આ ફીચર પર કામ કરી રહ્યું છે. તેઓ ખૂબ જલદી રીલ્સ અને પોસ્ટ પરની કમેન્ટ્સને ડિસલાઇક કરવા માટેનું બટન આપી રહ્યા છે.
ડિસલાઇકના આધારે દેખાશે કમેન્ટ