16 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, જાન્યુઆરી 31, 2025
16 C
Surat
શુક્રવાર, જાન્યુઆરી 31, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeટેકનોલોજીચેટજીપીટી, ડીપસીક પછી હવે ભારતમાં 10,373 કરોડના ખર્ચે બનશે IndiaAI: કેન્દ્રની જાહેરાત

ચેટજીપીટી, ડીપસીક પછી હવે ભારતમાં 10,373 કરોડના ખર્ચે બનશે IndiaAI: કેન્દ્રની જાહેરાત


Government Soon Launch IndiaAI: અમેરિકા અને ચીન બાદ હવે ભારત પણ પોતાનું AI મોડલ બનાવી રહ્યું છે. આગામી થોડા મહિનામાં IndiaAI લોન્ચ કરવામાં આવશે. આ માટે 18,693 GPUનો ઉપયોગ કરવામાં આવશે. એક પછી એક, ઘણી કંપનીઓ તેમના મોડલ લોન્ચ કરી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની રેસમાં હવે ભારત પણ પાછળ નહીં રહે. ઓડિશામાં એઆઈ ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન કરતી વખતે અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય