21 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
21 C
Surat
ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરપ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ત્રીજા વર્ષે મળ્યુ પ્રથમ સ્થાન, 'પોપ્યુલર...

પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ત્રીજા વર્ષે મળ્યુ પ્રથમ સ્થાન, 'પોપ્યુલર ચોઇસ' કેટેગરીમાં હેટ્રિક સર્જી



Gujarat Tableau: 76માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર પ્રસ્તુત કરવામાં આવેલા ગુજરાતના ટેબ્લો “આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ”ને પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં સૌથી વધુ મત પ્રાપ્ત થયા છે. ગુજરાતના ટેબ્લોએ પ્રજાસત્તાક દિન પરેડમાં પોપ્યુલર ચોઇસનું પ્રથમ સ્થાન સતત ત્રીજા વર્ષે પ્રાપ્ત કરીને હેટ્રિક સર્જી છે. 

મુખ્યમંત્રીએ આભાર વ્યક્ત કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લાં ત્રણ વર્ષથી ગુજરાતનો ટેબ્લો પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાને આવી રહ્યો છે તેની ગૌરવપૂર્ણ સિદ્ધિ અંગે ગુજરાતના સૌ નાગરિકોને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવીને આભાર વ્યક્ત કર્યો છે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય