આ સમાચાર તમે વાંચ્યા?

Googleનું આ ફીચર Fake-APPથી થતા ડેટા ચોરીને રોકશે, કરોડો યુઝર્સને થશે ફાયદો

ગૂગલે એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક નવું ફીચર લોન્ચ કર્યું છે જે તેમને ફેક એપ્સથી બચાવશે. આ ફીચર યુઝર્સના ડેટાને ખતરનાક એપ્સ દ્વારા એક્સેસ...

Holi 2025: હોળી રમ્યા પછી વાળમાં આ રીતે દૂર કરો રંગ

હોળી રંગોનો તહેવાર છે તેથી આ દિવસે લોકો રંગોનો ઉપયોગ કરે તે સ્વાભાવિક છે. મોટેભાગે આ રંગોમાં રસાયણો હોય છે. આ રંગો આપણી...

ઈસરોના સ્પેડેક્સ સેટેલાઈટ્સનું ડી-ડોકિંગ સફળ : ચંદ્રયાન-4 માટે મહત્ત્વપૂર્ણ સિદ્ધિ

- નવેમ્બર 2024માં એક્સપેરિમેન્ટ શરૂ કરાયો હતો- માનવ અવકાશ મિશન અને ભારતના પોતાના સ્પેસ સ્ટેશન માટે પણ આ પ્રયોગ ખૂબ જ ઉપયોગી સાબિત...

ISRO દ્વારા સેટેલાઇટનું સફળતાપૂર્વક અનડોકિંગ: ઇન્ડિયન સ્પેસ સ્ટેશન માટે માર્ગ ખૂલ્લો

ISRO Successfully Undocks Satellites: ISRO દ્વારા સફળતાપૂર્વક અવકાશમાં સેટેલાઇટનું અનડોકિંગ કરવામાં આવ્યું છે. આ મિશનને સ્પેડેક્સ એટલે કે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ નામ આપવામાં આવ્યું...
25 C
Surat
Reg. License No. 20/22
શનિવાર, માર્ચ 15, 2025
25 C
Surat
શનિવાર, માર્ચ 15, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતગાંધીનગરGujaratના નવા ચીફ સેક્રેટરી પંકજ જોશી આજે સંભાળશે ચાર્જ, વાંચો ફુલ Story

Gujaratના નવા ચીફ સેક્રેટરી પંકજ જોશી આજે સંભાળશે ચાર્જ, વાંચો ફુલ Story


રાજ્યના નવા ચીફ સેક્રેટરી પંકજ જોશી આજે ચાર્જ સંભાળશે અને રાજ કુમાર વય નિવૃત થતા વિદાય સમારંભ યોજાશે સાથે સાથે વાત કરવામાં આવે તો પંકજ જોશી 1989ની બેચના IAS અધિકારી છે અને પંકજ જોશી CMO કાર્યલયમાં ફરજ બજાવતા હતા અને તેઓ 20 ઓક્ટોબર 2025 સુધી ચીફ સેક્રેટરી પદે રહેશે.

પંકજ જોશી ACS સચિવ

ACS પંકજ જોશી 1989માં 21 ઓગસ્ટના રોજ IASમાં જોડાયા. તેમના નેતૃત્વ અને વ્યવસ્થાપન કૌશલ્યને કારણે તેમને રાજ્યના વહીવટમાં આ મહત્વપૂર્ણ ભૂમિકા મળી છે. વર્તમાન સમયમાં પંકજ જોશી ગુજરાતના મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ (ACS) નું પ્રતિષ્ઠિત પદ ધરાવે છે. આ ઉપરાંત બંદરો અને પરિવહન વિભાગના ACS તરીકેનો વધારાનો હવાલો પણ સંભાળે છે. ભૂતકાળમાં પંકજ જોશીએ નાણા વિભાગમાં સરકારના અધિક મુખ્ય સચિવ તરીકે સેવા આપી હતી, જ્યાં તેમણે ગુજરાતના નાણાકીય વ્યવસ્થાપન અને નીતિ-નિર્માણ પ્રક્રિયાઓમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.ભારતીય વહીવટી સેવામાં એક પ્રતિષ્ઠિત કારકિર્દી ધરાવનાર IAS પંકજ જોશી આવતા વર્ષે નિવૃત્ત થશે.

કયાં થયો હતો જન્મ

મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ તરીકે સેવા આપનાર પંકજ જોશીનો જન્મ ૧૯ ઓક્ટોબર ૧૯૬૫ના રોજ ઉત્તરાખંડમાં થયો હતો. તેમણે શાળાકીય અભ્યાસ અને ઉચ્ચ અભ્યાસ ઉત્તરાખંડમાં જ કર્યો. પંકજ જોશીએ ૧૯૮૯માં પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (IIT), દિલ્હીમાંથી વોટર રિસોર્સિસ એન્જિનિયરિંગમાં વિશેષતા સાથે સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેક પૂર્ણ કર્યું. IAS અધિકારી તરીકેની તેમની કારકિર્દી દરમિયાન એન્જિનિયરિંગમાં તેમના મજબૂત શૈક્ષણિક પાયાએ જાહેર વહીવટ અને નીતિ-નિર્માણ પ્રત્યેના તેમના અભિગમને ખૂબ પ્રભાવિત કર્યો છે.પંકજ જોષીનું વ્યાવસાયિક જીવન જગજાહેર છે પરંતુ તેમના પરિવારને લઈને કોઈ માહિતી નથી. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય