35.9 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, માર્ચ 14, 2025
35.9 C
Surat
શુક્રવાર, માર્ચ 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતગાંધીનગરVIDEO: 'દીકરા-વહૂએ મને કાંઈ કીધું નથી...', અમેરિકાથી ગાંધીનગર પરત આવેલા દંપતિની માતા...

VIDEO: 'દીકરા-વહૂએ મને કાંઈ કીધું નથી…', અમેરિકાથી ગાંધીનગર પરત આવેલા દંપતિની માતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા



Illegal Indian immigrants: અમેરિકન સૈન્ય વિમાન બુધવારે (5 ફેબ્રુઆરી) બપોરે બે વાગ્યે ગેરકાયદે ભારતીય અપ્રવાસીઓને લઈને અમૃતસર ઉતર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન તરફથી કાર્યકાળ સંભાળ્યા બાદ દેશના પ્રવાસીઓ પર આ પહેલી કાર્યવાહી છે. વિમાનમાં કુલ 104 ડિપોર્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી સૌથી વધારે 30 લોકો હરિયાણા અને 33 ગુજરાતના છે. આ સિવાય 30 અપ્રવાસી પંજાબના રહેવાસી છે. તેમાંથી એક 4 વર્ષની બાળકી પણ છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય