Image:X |
Gandhinagar News: ગાંધીનગરમાં હાલ મેટ્રો અને અંડરપાસ સહિત ગટરલાઇન-પાણીની લાઇનના કામ ચાલતા હોવાને કારણે ગમે ત્યારે ગમે તે માર્ગ બંધ કરી દેવામાં આવે છે. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.