દહેગામના રખિયાલ મોડાસા રોડ ઉપર
અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો રખિયાલ પોલીસ દ્વારા શોધખોળ શરૃ કરવામાં આવી
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર વધી રહેલી અકસ્માતની
ઘટનાઓ વચ્ચે ગઈકાલે સાંજે દહેગામના રખિયાલ મોડાસા રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં
મોપેડ સવાર વૃદ્ધનું મોત થયું હતું.