Somvati Amasa: હિંદુ પંચાંગ પ્રમાણે સોમવતી અમાવસ્યા પૌષ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યાની તિથિએ ઉજવવામાં આવે છે. આ વખતે સોમવતી અમાવસ્યા 30 ડિસેમ્બરે છે. સોમવતી અમાવસ્યાને દર્શ અથવા પોષ અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. અમાવસ્યાના દિવસે સ્નાન કર્યા બાદ દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આ પણ વાંચો: નવા વર્ષના પ્રથમ દિવસે તુલસીમાં આ વસ્તુ બાંધજો, તિજોરી પૈસાથી છલકાશે