Moon Temperature: ચાંદનું તાપમાન અચાનક ઠંડુ થઈ જતાં દુનિયાભરમાં એ ચર્ચાનો વિષય બન્યું હતું. 2024માં કરવામાં આવેલી એક સ્ટડી મુજબ કોવિડ-19ની અસર ફક્ત પૃથ્વી પર નહીં, પરંતુ ચંદ્ર પર પણ હતી. પૃથ્વી પર કોવિડ-19ને કારણે કોઈ પણ ચહલપહલ નહોતી થઈ રહી હોવાથી વાતાવરણ શાંત થઈ ગયુ હતુ. એને કારણે પૃથ્વીની સાથે ચંદ્રના તાપમાન પર પણ ફરક પડ્યો હતો.
આ સ્ટડીને રિસર્ચરો દ્વારા ફરી સ્ટડી કરવામાં આવી છે.