20.8 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ડિસેમ્બર 22, 2024
20.8 C
Surat
રવિવાર, ડિસેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeમનોરંજનધનુષે નયનતારા અને વિજ્ઞોશ વિરુદ્ધ કેસ કર્યો

ધનુષે નયનતારા અને વિજ્ઞોશ વિરુદ્ધ કેસ કર્યો


– 3 સેકન્ડના દ્રશ્યના કારણે અભિનેત્રી ફસાઈ ગઇ

મુંબઇ : ધનુષ અને નયનતારા વચ્ચેનો વિવાદ પુરો થવાની બદલે દિવસે-દિવસે વધતો જ જાય છે. હવેે ધનુષે નયનતારા અને વિજ્ઞોશ વિરુદ્ધ કેસ કર્યો છે. વાત એમ બની છે કે, હાલમાં જ નેટફ્લિકસ પર નયનતારાની ડોક્યુમેન્ટ્રી આવી હતી. જેમાં ધનુષની એક ફિલ્મમાનાં ૩ સેકન્ડની એક ક્લીપ દેખાડવામાં આવી હતી. ધનુષે નેટફ્લિક્સને આ ક્લિપ દૂર કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું જેનાથી નયનતારા ભડકી ગઇ હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય