35.9 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, માર્ચ 14, 2025
35.9 C
Surat
શુક્રવાર, માર્ચ 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeટેકનોલોજીઈસરોના સ્પેડેક્સ સેટેલાઈટ્સનું ડી-ડોકિંગ સફળ : ચંદ્રયાન-4 માટે મહત્ત્વપૂર્ણ સિદ્ધિ

ઈસરોના સ્પેડેક્સ સેટેલાઈટ્સનું ડી-ડોકિંગ સફળ : ચંદ્રયાન-4 માટે મહત્ત્વપૂર્ણ સિદ્ધિ



– નવેમ્બર 2024માં એક્સપેરિમેન્ટ શરૂ કરાયો હતો

– માનવ અવકાશ મિશન અને ભારતના પોતાના સ્પેસ સ્ટેશન માટે પણ આ પ્રયોગ ખૂબ જ ઉપયોગી સાબિત થશે

બેંગલુરુ : ઈસરોએ ગુરુવારે સ્પેડેક્સ (સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ) ઉપગ્રહોને સફળતાપૂર્વક ડી-ડોક કર્યા હતા. આ સિદ્ધિ ભવિષ્યના ચંદ્ર મિશન, માનવ અવકાશ યાત્રા અને ભારતના પોતાના સ્પેસ સ્ટેશન માટેનો માર્ગ મોકળો કરશે. આ માહિતી કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર આપી હતી. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય