23.5 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
23.5 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતભાવનગર શહેર-જિલ્લામાં નાતાલના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

ભાવનગર શહેર-જિલ્લામાં નાતાલના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરાઈ


– મનોહર રોશનીની આકર્ષક સજાવટથી ચર્ચ સંકુલો ઝળહળી ઉઠયાં

– ચર્ચમાં માસ પ્રેયર બાદ ખ્રિસ્તીબંધુઓ ટેલેન્ટ ઈવેન્ટ સહિતના કાર્યક્રમોમાં સહભાગી થયા : પરસ્પર નાતાલની શુભેચ્છા પાઠવી

ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લામાં ક્ષમાના મહાપર્વ નાતાલના તહેવારની પરંપરાગત રીતે હર્ષોલ્લાસપુર્ણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ગોહિલવાડના તમામ ચર્ચોમાં બહોળી સંખ્યામાં ખ્રિસ્તીબંધુઓ ઉમટી પડયા હતા. માસ પ્રેયર બાદ સૌ કોઈએ પરસ્પર મેરી ક્રિસમસની શુભકામનાની આપ-લે કરી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય