21 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
21 C
Surat
ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeટેકનોલોજીChatGPT કરતાં આગળ નીકળી ગયું DeepSeek, જાણો ચીન સામે ક્યાં કાચું કપાયું

ChatGPT કરતાં આગળ નીકળી ગયું DeepSeek, જાણો ચીન સામે ક્યાં કાચું કપાયું



DeepSeek And ChatGPT: DeepSeek ખૂબ જ જલ્દી પ્રચલિત થઈ રહ્યું છે. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થોડા સમય પહેલા જ લોન્ચ થયું હતું, પરંતુ એણે ChatGPTને પાછળ છોડી દીધું છે. AIની દુનિયામાં DeepSeek હવે પોતાનું સ્થાન ખૂબ જ ઝડપથી બનાવી રહી છે. આ સ્ટાર્ટ-અપને ચીનના લિઆંગ વેન્ફેન્ગ દ્વારા શરુ કરવામાં આવ્યું હતું. તેના ઇનોવેટિવ મોડલને લીધે તેને ખૂબ જ લોકપ્રિયતા મળી રહી છે. DeepSeek R1 મોડલને કારણે દુનિયામાં ખળભળાટ મચી ગયો છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય