Image: Facebook
Hina Khan Reaches Bigg Boss 18: ટીવી એક્ટ્રેસ હિના ખાને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હે’ થી ઘર-ઘરમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. હિના ખાન ઘણા રિયાલિટી શો ની સાથે જ બિગ બોસ સિઝન 11 ની ફાઈનલિસ્ટ રહી ચૂકી છે. જેને શિલ્પા શિંદેએ જીતી હતી. અત્યારે હિના મુશ્કેલ સમયથી પસાર થઈ રહી છે. હિના બ્રેસ્ટ કેન્સર જેવી ગંભીર બીમારીથી ઝઝૂમી રહી છે.