Black Coffee VS Green Tea: ગ્રીન ટી અને બ્લેક કોફી બંનેમાં કેલરી ઓછી હોય છે અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે, જે ચયાપચયને ઝડપી બનાવીને ફેટ ઘટાડવાની પ્રક્રિયાને વધારે છે. એવામાં જયારે એનર્જી વધારવાની અને સ્વાસ્થ્ય સુધારવાની વાત આવે છે, ત્યારે બ્લેક કોફી અને ગ્રીન ટી બે સૌથી લોકપ્રિય ડ્રિંક છે.
એવામાં પ્રશ્ન થાય કે બંનેમાં વધુ ફાયદાકારક શું છે? વજન ઘટાડવા માટે ગ્રીન ટી સારી છે કે બ્લેક કોફી વધુ અસરકારક સાબિત થાય છે? શું વધુ પડતુ કેફીન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે? જો તમે પણ એવી મૂંઝવણમાં છો કે બ્લેક કોફી અને ગ્રીન ટી વચ્ચેનો કયો વિકલ્પ વધુ સ્વાસ્થ્યપ્રદ છે, તો આજે આપણે બંનેના ફાયદા અને ગેરફાયદા વિશે જાણીશું, જેથી તમે તમારા માટે યોગ્ય ડ્રિંક પસંદ કરી શકો.
ગ્રીન ટીના ફાયદા