Gujarat Education Minister Praful Pansheriya: ગાંધીનગર ખાતે આજે (પાંચની ડિસેમ્બર) વાઈસ ચાન્સેલર સમિટનું આયોજ કરાયું હતું. જેમાં રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘યુવાધન બહાર ભણવા જાય ત્યાં મોટી કંપનીઓમાં CEO બને તો આપણે ફુલાઈ જઈએ છે. આ ફુલાવવાનો નહીં પણ ચિંતાનો વિષય છે. આપણે અહીં એવું વાતાવરણ ન આપી શકીએ?’
’50 ટકા વિદ્યાર્થીઓને વિદેશ જઈ કારકિર્દી બનાવવાનું સપનુ’