– ખાતાકીય પરીક્ષામાં પાસ કરી 16 એએસઆઈ પીએસઆઈ બની ભાવનગર મુકાયા
– પાલિતાણા ટાઉન પીએસઆઇને તળાજા, લીડર શાખાના પીએસઆઇને એસસીએસટી સેલ તથા અન્ય એક પીએસઆઇને મહિલા પોલીસ સ્ટેશનમાં મુકાયા
ભાવનગર : ભાવનગર પોલીસ બેડામાં ફરજ બજાવતા ત્રણ બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. ઉપરાંત ખાતાકીય પરીક્ષામાં પાસ થનાર ૧૬ જેટલા બિન હથિયારધારી એએસઆઈ કામ ચલાઉ બઢતી પામી હેડ ક્વાર્ટર ખાતે હાજર થતાં તેમને જુદાજુદા પોલીસ મથકમાં નિમણૂક આપવામાં આવી છે.
ભાવનગર જિલ્લા પોલીસ વડા દ્વારા ત્રણ બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીનો હુકમ કર્યા છે, જેમાં પાલીતાણા ટાઉન પીએસઆઇ એચ.