રાજસ્થાનનાં શખ્સને ચોરી કરેલા લોખંડનાં સળિયા અને ટ્રેઈલર સહિત કુલ ૩૪ લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો
ગાંધીધામ: પૂર્વ કચ્છમાં નેશનલ હાઈવે પર પસાર થતા ભારે વાહનોના ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી સળિયા ચોરવામાં આવતી હોવાની પ્રવૃ ત્તિનો પદાર્ફાશ થયો છે. ભચાઉ– સામખિયાળી નેશનલ હાઈવે પર આવેલી હોટલ પર પોલીસે દરોડો પાડી ટ્રેઈલરોનાં ડ્રાઇવરોને રૂપિયાની લાલચ આપી સળિયા ચોરી કરતા હોટલનાં સંચાલકને ચોરી કરેલા ૧૯ લાખનાં લોખંડનાં સળીયા સાથે ઝડપી પાડયો હતો. જેમાં પોલીસે ટ્રેઈલર સહીત કુલ ૩૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ કચ્છ એલ.