– રાજકોટ-ભક્તિનગર સેક્શનમાં બ્લોકને કારણે
– વેરાવળ-રાજકોટ ટ્રેન આજે સાંજે વેરાવળ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય કરતા બે કલાક મોડી ઉપડશે : સોમવાર અને મંગળવારની વેરાવળ-રાજકોટ-વેરાવળ રદ્દ
ભાવનગર : પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રાજકોટ-ભક્તિનગર સેક્શનમાં એન્જિનિયરિંગના કાર્ય માટે લેવાયેલા બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થશે.
આ અસરગ્રસ્ત ટ્રેનોમાં જુદીજુદી ત્રણ ટ્રેનનો સમાવેશ થાય છે. જેમાં વેરાવળથી તા.