બન્ને પક્ષે સામસામી ૧૧ લોકો સામે ફરિયાદ
પ્રેમલગ્ન અને છેડતીનાં કોર્ટ કેસ બાદ સમાધાન કરવા સહિતની બાબતે માથાકૂટ, બન્ને પક્ષે જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઇ
અમરેલી : અમરેલી જિલ્લાના ચલાલા શહેરમાં દાનેવ સોસાયટી મફત પ્લોટ
વિસ્તારમાં પ્રેમ લગ્ન અને કોર્ટ કેસને લઈને બે પક્ષો વચ્ચે મારા-મારી અને ધમકી
અપાતા ૧૧ લોકો વિરુદ્ધ સામ-સામે બંને પક્ષોના લોકોએ ફરિયાદ નોંધાવી હતી.
વિસ્તારમાં પ્રેમ લગ્ન અને કોર્ટ કેસને લઈને બે પક્ષો વચ્ચે મારા-મારી અને ધમકી
અપાતા ૧૧ લોકો વિરુદ્ધ સામ-સામે બંને પક્ષોના લોકોએ ફરિયાદ નોંધાવી હતી.