Apple Photo Feature: એપલ પર એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે iOS 18 અને MacOSમાં તેઓ યુઝરના ડેટાને ઓટોમેટિક એપલ મોકલી આપે છે, એ પણ યુઝરની કોઈ પણ જાતની પરવાનગી વગર.
નવું ફીચર
એપલ દ્વારા iOS 18 અને MacOSમાં Enhanced Visual Search ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર માટે એપલ ડેટા કલેક્ટ કરતું રહે છે. તેને કારણે યુઝરના ડેટા અને પ્રાઇવસી વિશે સવાલો ઊભા થયા છે.