Surat Traffic Drive : રાજ્યના ગૃહમંત્રીએ મ્યુનિ. કમિશનર, પોલીસ કમિશનર, સહિત વિવિધ અધિકારીઓ સાથે સુરતમાં બેઠક કરી હતી. આ બેઠક બાદ સુરત પાલિકાએ મંગળવારથી 45 દિવસ સુધી પોલીસ સાથે મળીને હેલ્મેટ જાગૃતિ અભિયાનમાં જોડાવા માટે નિર્ણય કર્યો છે. સુરત પાલિકા કમિશનર ખુદ કર્મચારીઓ સાથે અભિયાનમાં જોડાશે અને પાલિકા, શિક્ષણ સમિતિ સહિત પાલિકાના કર્મચારીઓ માટે પણ હેલ્મેટ પહેરવા માટે ફરજિયાત બનાવાશે.
ગુજરાતના મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના સર્કિટ હાઉસ ખાતે એક બેઠક કરી હતી.