Amitabh Bachchan’s Post : મેગા સ્ટાર અમિતાભ બચ્ચને અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વિશે ચાલી રહેલી અફવાઓ પર મૌન તોડ્યું છે. જો કે, બિગ બીએ કોઈનું નામ લીધું નથી, પરંતુ તેમણે એક પોસ્ટ શેર કરી છે. જેમાં અમિતાભે જણાવ્યું કે, તેઓ પોતાના પરિવાર વિશે બહુ ઓછું બોલે છે, કારણે કે તેમને પ્રાઈવેસી જાળવવી ગમે છે. કેટલીક અટકળોને નકારી કાઢતી તેમની બ્લોગ પોસ્ટ એવા સમયે આવી છે, જ્યારે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની છૂટાછેડાની અફવાઓ ફેલાઈ રહી છે.
અમિતાભ બચ્ચને શું કહ્યું?