મિલકત વેરો વસૂલવા માટે છેલ્લા એક માસથી મહાપાલિકાની જપ્તી ડ્રાઈવ યથાવત
આશરે છેલ્લા એક માસમાં મહાપાલિકાને રૂ. ૭.૦૩ કરોડની વેરાની આવક, વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કિમમાં ૩,૯પ૭ મિલકત ધારક જોડાયા, ૩,૦ર૦ મિલકત ધારકે પ્રથમ હપ્તો ભર્યો
ભાવનગર: દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભાવનગર મહાપાલિકાએ બાકીદારો પાસેથી મિલ્કત વેરો વસુલવા માટે છેલ્લા એક માસથી માસ જપ્તી ડ્રાઈવની કામગીરી હાથ ધરી છે. માસ જપ્તી ડ્રાઈવની કામગીરી દરમિયાન મહાપાલિકાની ટીમે અત્યાર સુધીમાં ૯પર મિલ્કતને સીલ માર્યા છે, જયારે મહાપાલિકાને રૂ.