– MkkWËe
çkUõMk{kt fMx{h fBÞwrLkfuþLk {kxu ðkuxTMkyuÃkLkk WÃkÞkuøk Ãkh «ríkçktÄ
એક તરફ ભારતમાં બેંકિંગ માટે વોટ્સએપનો ઉપયોગ સતત વધી રહ્યો છે ત્યારે હમણાં
સમાચાર છે કે સાઉદી અરેબિયામાં તેનાથી ઊંધી દિશામાં પગલું લેવાયું છે. ભારતની
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જેવી સાઉદી અરેબિયાની સાઉદી સેન્ટ્રલ બેંકે સાઉદી