Holi 2025: રંગોનો તહેવાર હોળી (ધુળેટી) થોડા જ સમયમાં આવી રહ્યો છે. આ વર્ષે એટલે વર્ષ 2025માં હોળી 14 માર્ચના રોજ મનાવવામાં આવશે. ધૂળેટીના એક દિવસ પહેલા હોળીકા દહનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે ઘરમાં પકવાન બનાવવામાં આવે છે. હોળીના શુભ પ્રસંગે દરેક વ્યક્તિ આનંદપૂર્વક મનાવે છે. ત્યારે કેટલાક લોકો વધુ નશો કરવા માટે ઠંડાઈમાં ગાંજો ઉમેરતા હોય છે.