Government Advisory: સરકાર દ્વારા એન્ડ્રોઇડ યૂઝર્સને ચેતવણી આપવામાં આવી છે. ધ ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા યૂઝર્સને જણાવવામાં આવ્યું છે કે તેમના મોબાઇલમાં ઘણા સિક્યુરિટી પ્રોબ્લેમ્સ છે જે તેમને નુકસાન કરી શકે છે. એન્ડ્રોઇડમાં જેટલા પ્રોબ્લેમ્સ છે, એમાંથી CERT-In દ્વારા કેટલાકની એડ્વાઇઝરીમાં વિગતવાર માહિતી આપવામાં આવી છે.
શું આપી છે ચેતવણી?
CERT-In તેની એડ્વાઇઝરીમાં જણાવ્યું છે કે એન્ડ્રોઇડ યૂઝર્સ પર હાઇ-રિસ્ક છે.