36.4 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, માર્ચ 14, 2025
36.4 C
Surat
શુક્રવાર, માર્ચ 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરટેકાના ભાવે તુવેર ખરીદવાનો ગુજરાત સરકારનો નિર્ણય, ખેડૂતો 3થી 20 ફેબ્રુઆરી સુધી...

ટેકાના ભાવે તુવેર ખરીદવાનો ગુજરાત સરકારનો નિર્ણય, ખેડૂતો 3થી 20 ફેબ્રુઆરી સુધી નોંધણી કરાવી શકશે



Gujarat Govt will buy toor at MSP : રાજ્યમાં ટેકાના ભાવે તુવેર ખરીદવાનો સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો આગામી 3 થી 20 ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઈન માધ્યમથી નોંધણી કરાવી શકશે. રાજ્યમાં કુલ 206 ખરીદ કેન્દ્રો રાખવામાં આવ્યા છે. 

206 કેન્દ્ર પર ટેકાના ભાવે તુવેર ખરીદાશે

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી અન્નદાતા આવક સુરક્ષા અભિયાન હેઠળ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી કરવામાં આવે છે, ત્યારે રાજ્ય સરકારે તુવેરના પાકની ટેકાના ભાવે ખરીદી કરવાને લઈને નિર્ણય કર્યો છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય