ગાંધીનગર શહેર નજીક આવેલા બોરીજ ગામમાં
ઘરે એકલતાનો લાભ લઈ અંતિમ પગલું ભરી લીધું સેક્ટર-૨૧ પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી
ગાંધીનગર : ગાંધીનગર શહેરના બોરીજ ગામમાં ખાટવાસ ખાતે રહેતી યુવતીએ આઠ
મહિના અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા ત્યારે ગઈકાલે ઘરે એકલતાનો લાભ લઈને એંગલ સાથે
સાડી બાંધી આપઘાત કરી લીધો હતો.