છેલ્લા બે મહિનાથી એજન્સી દ્વારા પગાર નહીં કરવામાં આવતા
વાહનો સાથે મ્યુનિ. કોર્પોરેશનની કચેરીએ પહોંચીને ધરણાં કર્યા આખરે સમજાવટથી કામદારો કામ ઉપર પરત ફર્યા
ગાંધીનગર : ગાંધીનગરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી એજન્સી દ્વારા
કર્મચારીઓને છેલ્લા બે મહિનાથી પગાર નહીં ચૂકવવામાં આવતા આજે વાહનો સાથે આ