iPhone Hotspot: આઇફોનના ઘણા યૂઝર્સને હોટસ્પોટને લઈને તકલીફ થાય છે. હોટસ્પોટ ચાલુ રાખ્યું હોવા છતાંય, તે ઓટોમેટિક બંધ થઈ જાય છે. આથી હોટસ્પોટને વારંવાર ચાલુ-બંધ કરવું પડે છે, અને આમાં સમયનો પણ ઘણો બગાડ થાય છે. કામ કરતી વખતે આવું થવું એ બહુ ગુસ્સાનાં કારણો બની શકે છે. જો કે, એ સરળતાથી ફિક્સ કરી શકાય છે.