36.4 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, માર્ચ 14, 2025
36.4 C
Surat
શુક્રવાર, માર્ચ 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસુરતમંદી અને મોંઘવારીનો પેચ કાપીને સુરતીઓએ ઉત્સાહ-ઉમંગથી ઉતરાયણની કરી ઉજવણી

મંદી અને મોંઘવારીનો પેચ કાપીને સુરતીઓએ ઉત્સાહ-ઉમંગથી ઉતરાયણની કરી ઉજવણી



Surat Uttarayan 2025 : ઉત્સવ પ્રિય સુરતીઓ માટે ઉતરાયણનો તહેવારનો ભારે ઉત્સાહ હોય છે તેમાં પણ આ વખતે 14 જાન્યુઆરીના રોજ પવને સાથ આપતા સુરતીઓએ મોંઘવારીની પેચ કાપીને ઉત્સાહભેર ઉતરાયણની ઉજવણી કરી હતી. સુરતમાં ઉતરાણ સાથે વાસી ઉત્તરાયણનુ મહત્વ પણ વધુ હોય છે. આ વર્ષે ઉતરાયણની આગળ પાછળ રજા જોડાતી ન હોવા છતાં મંગળવારની ઉતરાયણની સુરતીઓએ મન મુકીને મઝા માણી હતી અને આજે બુધવારે પણ અનેક ધાબા પર ઉત્તરાયણનો માહોલ જોવા મળ્યો હતો.  સુરતમાં દિવસે પતંગબાજીથી તો રાત્રીના આતાશબાજી વિવિક કલરોથી આકાશ ઉભરાયું હતું. દિવસ દરમિયાન રંગબેરંગી પતંગોથી આકાશ ઉભરાયું હતું. જ્યારે અંધારુ થતાંની સાથે જ દિવાળી જેવો માહોલ બની ગયો હતો અને અનેક જગ્યાએ આતશબાજી અને ફટાકડા ફૂટ્યા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય