બરવાળા, સિહોર અને ગઢડા પોલીસ મથકમાં ગુનો નોંધાયો
બરવાળાના રેફડા, ગઢડાના ધુ્રફણીયા અને સિહોરના વરલ ગામે જુગારની બાજી પર પોલીસના દરોડા
ભાવનગર: ભાવનગર અને બોટાદ જિલ્લામાં જુગારના અલગ-અલગ ત્રણ બનાવમાં ૧૩ જુગારીઓને પોલીસે કુલ રૂ.૧૬,૨૨૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ અલગ-અલગ પોલીસ મથકમાં ત્રણ ગુના નોંધ્યા હતા.
બોટાદના બરવાળાના રેફડા ગામે જાહેરમાં જુગાર રમતા ખોડા હરીભાઈ ધોલેરીાય, મુકેશ અમરશીભાઈ મેર, સુરેશ પિતાંબરભાઈ નાવડીયા, ડાયા પરશોતમ જાંબુકીયા, નરેશ કેશાભાઈ રાઘાણી અને પ્રવિણ બાબુભાઈ કીહલાને બોટાદ એલસીબીએ કુલ રૂ.