Mark Zuckerberg Bunker: માર્ક ઝકરબર્ગના 850 કરોડ રૂપિયાના બંકરને લઈને ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને લઈનેમાર્ક ઝકરબર્ગે આખરે કહ્યું કે ‘સંકટના સમયે રહેવા માટેનું શેલ્ટર છે.’માર્ક ઝકરબર્ગે તેના એસ્ટેટમાં જે બંકર બનાવ્યું છે એ બોમ્બ અને ન્યુક્લિયર એટેકથી બચવા માટેનું બંકર હોવાનું કહેવામાં આવી રહ્યું હતું.
પ્રોપર્ટી
માર્ક ઝકરબર્ગનું હવાઇમાં 1400 એકરનું એક રેંચ છે, જેને કૂલાઉ રેંચ તરીકે ઓળખવામાં આવે છે.