23 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
23 C
Surat
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeટેકનોલોજી850 કરોડ રૂપિયાના બંકરની કન્ટ્રોવર્સી વિશે ઝકરબર્ગે કહ્યું, ‘સંકટના સમયે રહેવા માટેનું...

850 કરોડ રૂપિયાના બંકરની કન્ટ્રોવર્સી વિશે ઝકરબર્ગે કહ્યું, ‘સંકટના સમયે રહેવા માટેનું શેલ્ટર છે’



Mark Zuckerberg Bunker:  માર્ક ઝકરબર્ગના 850 કરોડ રૂપિયાના બંકરને લઈને ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને લઈનેમાર્ક ઝકરબર્ગે આખરે કહ્યું કે ‘સંકટના સમયે રહેવા માટેનું શેલ્ટર છે.’માર્ક ઝકરબર્ગે તેના એસ્ટેટમાં જે બંકર બનાવ્યું છે એ બોમ્બ અને ન્યુક્લિયર એટેકથી બચવા માટેનું બંકર હોવાનું કહેવામાં આવી રહ્યું હતું.

પ્રોપર્ટી

માર્ક ઝકરબર્ગનું હવાઇમાં 1400 એકરનું એક રેંચ છે, જેને કૂલાઉ રેંચ તરીકે ઓળખવામાં આવે છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય