Samsung S25 Photo Leaked: સેમસંગ તેની ગેલેક્સી S25 સિરીઝ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે ત્યારે તે એક અલગ સમાચારને કારણે ચર્ચામાં આવી છે. સેમસંગે તેના કેટલાંક કર્મચારીને હાલમાં જ નોકરી પરથી કાઢી મૂક્યા છે. આ કર્મચારીએ ગેલેક્સી S25ની ઇમેજ લીક કરી હોવાથી તેમને નોકરી પરથી કાઢવામાં આવ્યા છે.
ક્યારે લોન્ચ થઈ રહી છે સિરીઝ?
સેમસંગ તેની ફ્લેગશિપ સિરીઝ ગેલેક્સી S25ને 2025ની 22 જાન્યુઆરીએ લોન્ચ કરી રહી છે.