આ સમાચાર તમે વાંચ્યા?

અકસ્માતમાં પગ ગુમાવનારને વ્યાજ સાથે 26 લાખ ચૂકવવા વીમા કંપનીને આદેશ

ટ્રીબ્યુનલના કરતાં પણ વધારે વળતરની રકમ ચુકવવા હાઇકોર્ટનો હુકમત્રણ વર્ષ પૂર્વે રતનાલ ગામે બસની રાહ જોતા વ્યક્તિને ટ્રક અડફેટે ઇજા થઈ હતીભુજ: અંજાર...

વિદ્યા સહાયકની જગ્યા વધારવા ટેટ-૧ ઉમેદવારોના સત્યાગ્રહ છાવણીમાં ધરણાં

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧ થી ૫માંઅન્ય કેટેગરી કરતા ઓછી ભરતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો : હજી પણ ઉગ્ર કાર્યક્રમ કરવાની ચીમકીગાંધીનગર : ગાંધીનગર...

વોટ્સએપમાં આવ્યું નવું ફીચર: યુઝર હવે એપ્લિકેશનમાંથી જ સ્કેન કરી શકશે ડોક્યુમેન્ટ

WhatsApp Document Scan: વોટ્સએપ દ્વારા હાલ નવા ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે. આ એપ્લિકેશનમાં હવે ડોક્યુમેન્ટ સ્કેન કરવાનો ઓપ્શન આપવામાં આવ્યો...

Tech: Instagramએ લાવ્યું ખાસ ફિચર, હવે જોઈ શકશો એક્સપાયર્ડ સ્ટોરી

ઇન્સ્ટાગ્રામએ વિશ્વના સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાંનું એક છે. જો તમે પણ તેનો ઉપયોગ કરો છો તો એક નવા ફીચર માટે તૈયાર થઈ...
18.1 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ડિસેમ્બર 25, 2024
18.1 C
Surat
બુધવાર, ડિસેમ્બર 25, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતરાજકોટડીસ્પોઝલ વાટકાના 11 ધંધાર્થીઓ સાથે રૂા.17.71 લાખની છેતરપિંડી

ડીસ્પોઝલ વાટકાના 11 ધંધાર્થીઓ સાથે રૂા.17.71 લાખની છેતરપિંડી



માધાપરમાં પેઢી ધરાવતાં પિતા-પુત્ર સામે ગુનો

એગ્રીમેન્ટ મુજબ આરોપીઓએ કાચો માલ આપ્યો નહીં, ચેક પણ સેલ્ફના પધરાવી દીધા

રાજકોટ: માધાપર ચોકડી પાસે આવેલ સિલેનીયમ સિટી નામના બિલ્ડીંગમાં રહેતાં અને ડીસ્પોઝલ વાટકા બનાવવાનું મશીન વેચતા હેમલભાઈ  વાસાણી અને તેના પિતા બીપીનભાઈએ કુલ ૧૧ જણાને બે વર્ષ સુધી કાચો માલ આપવાની વાત કરી, ડીપોઝીટ પેટે રૂા.૧૭.૭૧ લાખ મેળવી લઈ ધંધો બંધ કરી દીધાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાઈ છે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય