રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧ થી ૫માં
અન્ય કેટેગરી કરતા ઓછી ભરતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો : હજી પણ ઉગ્ર કાર્યક્રમ કરવાની ચીમકી
ગાંધીનગર : ગાંધીનગર શહેરની સત્યાગ્રહ છાવણી ખાતે આજે ટેટ વન પાસ
ઉમેદવારો દ્વારા ધોરણ ૧ થી ૫માં શિક્ષકોની વધુ ભરતી કરવા માટે ધરણા કરવામાં આવ્યા
હતા.