મધ્યપ્રદેશના પરિચિત યુવાન સાથે સંબંધ બંધાતાં બનેલી ઘટના
સોળ વર્ષની સગીરાને પેટમાં દુઃખાવો ઉપડતાં માતા હોસ્પિટલે લઈ ગઈ ત્યાં ટેસ્ટ કરતા ગર્ભવતી હોવાનું ખૂલતા યુવાન સામે વડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
ગોંડલ: ગોંડલમાં 16 વર્ષની સગીરાને પેટમાં દુખાવો ઉપડતા હોસ્પિટલમાં ખસેડતા ગર્ભવતી હોવાનું ખુલ્યું હતું.બાદમાં સગીરાએ દુષ્કર્મ ની વિગત પરીવાર ને જણાવતા વડીયા પોલીસે આરોપી યુવાન સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે પોલીસ સૂત્રોએ આપેલી માહિતી મુજબ, ગોંડલ બી.