ઝારખંડ રાજ્યમાંથી
શાપર પોલીસે ઝડપી રિમાન્ડ પર લીધો
હરિદ્વારથી મહિલા
મિત્ર સાથે આરોપી શાપર રહેવા આવ્યો હતો, જ્યાં હત્યા કરી ભાગી ગયો હતો
રાજકોટ : શાપરમાં પોતાની સાથે પત્ની તરીકે રહેતી લક્ષ્મી
નામની મહિલાની હત્યા કર્યા બાદ છેલ્લા દોઢેક વર્ષથી સાધુ વેશમાં નાસતા ફરતા આરોપી