મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ઝડપી ગબડતા જોવા મળ્યા હતા. વિશ્વ બજાર તૂટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઇતરતાં દેશના ઝવેરી બજારોમાં આજે વેચવાલી વધી હતી. જો કે ઘટયા મથાલે લગ્નસરાની માગ પણ બજારમાં જોવા મળી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ ગબડી ઔંશના ૨૭૦૦ ડોલરની અંદર ઉતરી ગયાના સમાચાર મળ્યા હતા.
દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.