23.5 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
23.5 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતવડોદરાસ્પેન અને ભારતના પ્રધાનમંત્રીની મુલાકાત અને પૂરની પરિસ્થિતિ બાદ કોર્પોરેશનના રિવાઇઝડ બજેટમાં...

સ્પેન અને ભારતના પ્રધાનમંત્રીની મુલાકાત અને પૂરની પરિસ્થિતિ બાદ કોર્પોરેશનના રિવાઇઝડ બજેટમાં અંદાજે રૂ.70 કરોડનો વધારો



Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનના વર્ષ 2025-26ના ડ્રાફ્ટ બજેટ અને વર્ષ 2024-25ના ડિવાઇઝ બજેટ અંગે પાલિકાના ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીની વિવિધ વિભાગના વડાઓ સાથે દૈનિક બેઠક ચાલી રહી છે. જેમાં અત્યાર સુધી અંદાજે 40 વિભાગના વડાઓ સાથે બેઠક પૂર્ણ થઈ છે. જોકે નિયત કરેલ સમય કરતાં વધુ બેઠકનો દોર ચાલી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. 

પાલિકાના આગામી બજેટ અંતર્ગત વિવિધ વિભાગોના વડાઓની એકાઉન્ટ વિભાગ સાથે તા.22થી 25 નવેમ્બર દરમિયાન બેઠકનો દૌર ચાલ્યો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય