ભારતીય બંધારણને 75 વર્ષ પૂર્ણ થયા છે, કેન્દ્ર સરકાર આખું વર્ષ કરશે ઉજવણી. મહારાષ્ટ્રમાં CMને લઈને મહામંથન ચાલી રહ્યું છે તો બીજી તરફ ખ્યાતિકાંડ મુદ્દે ફરાર 5 આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.