28.2 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
28.2 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતવડોદરાવડોદરાની વાઘોડિયા ચોકડી પર એક સાથે ચાર વાહનો ધડાકાભેર ભટકાયા, ડ્રાઇવરનું રેસ્ક્યુ

વડોદરાની વાઘોડિયા ચોકડી પર એક સાથે ચાર વાહનો ધડાકાભેર ભટકાયા, ડ્રાઇવરનું રેસ્ક્યુ



Vadodara Accident : વડોદરાની વાઘોડિયા ચોકડી પર ગઈ રાતે એક સાથે ચાર વાહનનો અકસ્માત થતા ફસાયેલા ડ્રાઇવરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 

વાઘોડિયા ચોકડી નજીક બ્રિજ ઉતરતી વખતે એક ઇકો કારની પાછળ કન્ટેનર ભટકાયું હતું. કન્ટેનરના ડ્રાઇવર જોરદાર બ્રેક મારતા પાછળ આવી રહેલું બીજું કન્ટેનર તેમાં ધડાકા સાથે ઘૂસી ગયું હતું અને ડ્રાઇવર ફસાયો હતો.

આ કન્ટેનરની પાછળ આવી રહેલી બીજી એક કાર પણ ભટકાતા ચાર વાહનનો અકસ્માત થયો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય