સાસણ રોડ પર એકત્ર થયા ત્યાંથી જ પોલીસે ઉઠાવી લીધા
ઇકો સેન્સિટીવ ઝોન, ખેતીપાકને નુકસાની, સોમનાથ-ભાવનગર હાઇવે પર ત્રણ ટોલનાકા વગેરે પ્રશ્નો સાંભળવા મુખ્યમંત્રીએ સમય નહીં ફાળવતા આક્રોશ
તાલાલા ગીર : તાલાલા પંથકની પ્રજાના પ્રાણપ્રશ્ન ઈકો ઝોન સહિતનાં લોક
પ્રશ્નો મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરવા સોમનાથ ખાતે ચિંતન શિબિરમાં જાય તે
પહેલાં અગ્રણી સહિત ૬૦ કાર્યકરો સાથે પોલીસે અટક કરી પોલીસ સ્ટેશને લઈ જવામાં
પ્રશ્નો મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરવા સોમનાથ ખાતે ચિંતન શિબિરમાં જાય તે
પહેલાં અગ્રણી સહિત ૬૦ કાર્યકરો સાથે પોલીસે અટક કરી પોલીસ સ્ટેશને લઈ જવામાં