પેટમાં લાત મારીને લાકડું ફટકારતા મોત
પાંચ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા બાદ ગૃહકંકાશનાં કારણે પત્ની રીસામણે આવી ગયાનાં મનદુઃખમાં જીવલેણ હુમલો
અમરેલી : જાફરાબાદના વડલી ગામે પ્રેમ લગ્ન બાદ પત્ની રિસામણે પિતાના
ઘરે આવી જતા ગુસ્સે ભરાયેલા પતિએ સાળા સાથે ઝઘડો કરી પેટમાં લાત અને લાકડા વડે માર
મારી હત્યા કરી નાખી હતી.
ઘરે આવી જતા ગુસ્સે ભરાયેલા પતિએ સાળા સાથે ઝઘડો કરી પેટમાં લાત અને લાકડા વડે માર
મારી હત્યા કરી નાખી હતી.