મોરબીના વેપારી સાથે ઓનલાઇન છેતરપિંડી વોટ્સએપ મેસેજ કરી વેપારીને વિશ્વાસમાં લઇ એડવાન્સ પેમેન્ટ મોકલવાનું કહી ધૂંબો માર્યો
મોરબી, : હાલ ઓનલાઇન ફ્રોડ અને વોટ્સએપ કોલ મારફત અનેક પ્રકારની ચીટીંગ થતી રહે છે. જેમાં મોરબીના વેપારીને એક શખ્સે વોટ્સએપમાં મેસેજ કરી પોતાને ટાઇલ્સની કંપનીના ડાયરેક્ટર દર્શાવી એડવાન્સ પેમેન્ટ પેટે 98 લાખની રકમ મેળવીને છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવી છે.
મોરબીના આલાપ રોડ પર રહેતા કેતનભાઈ પ્રભુલાલ દલસાણીયા (ઉ.વ.