29 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, ડિસેમ્બર 3, 2024
29 C
Surat
મંગળવાર, ડિસેમ્બર 3, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકચ્છમીઠીરોહરઃ વેલ્ડિંગ કરતાં સમયે બ્લાસ્ટ, ગેસનું ટેન્કર ફાટી ગયું

મીઠીરોહરઃ વેલ્ડિંગ કરતાં સમયે બ્લાસ્ટ, ગેસનું ટેન્કર ફાટી ગયું



વેલ્ડિંગ કરતાં આધેડનો પગ ૩૦૦ મીટર દૂર બ્રિજ ઉપર જઈ પડયો

ખાલી કરીને લવાયેલા ટેન્કરનું રિપેરીંગ કરતી વેળાએ અંદર પડેલા થોડા ગેસથી એવો પ્રચંડ ધડાકો થયો કે આસપાસનો વિસ્તાર ધુ્રજ્યો

ગાંધીધામ: ગાંધીધામ તાલુકાનાં મીઠીરોહર ગામ નજીક હાઇવે ઉપરબપોરે એક ગેસ ભરેલા ટેન્કરમાં જોરદાર બ્લાસ્ટ થવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટના ટેન્કરમાં વેલ્ડિંગ કામ કરતાં સમયે બની હતી. જેમાં વેલ્ડિંગ કામ કરનાર આધેડના શરીરનો અડધો ભાગ કપાઈ ગયો હતો અને ચીથડા ચીથડા ઊડી ગયા હતા. જેમાં આધેડના શરીરથી જુદો પડેલો પગ છેક ૩૦૦ મીટર દૂર ઓવરબ્રિજ ઉપર જઈને પડયો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય