નગરપાલિકા,
મહાનગરપાલિકામાં બે બેલેટ યુનિટ રહેશે
રાજકીય પ્રતિનિધીઓની હાજરીમાં ગાંધીનગર તાલુકા પંચાયતના ૨૯૬ બીયુ અને ૩૧૨ સીયુ તૈયાર કરાયા ઃ ૧૦ ટકા ઇવીએમ પણ રિઝર્વ રખાશે
ગાંધીનગર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમ્યાન ગાંધીનગર જિલ્લામાં કુલ ૪૯૧
બેલેટ યુનિટ તથા ૪૪૭ કંટ્રોલ યુનિટ તૈયાર કરવામાં આવ્યા છે.
બેલેટ યુનિટ તથા ૪૪૭ કંટ્રોલ યુનિટ તૈયાર કરવામાં આવ્યા છે.